કી પરવાનગીઓ

કોર્પોરેટ કીઝથી એક્સટેન્શન્સ પર ઍક્સેસ પ્રદાન કરે છે.

જો કીઝ કોઇ સંચાલિત એકાઉન્ટ પર chrome.platformKeys API નો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવી હોય તો તેમને કોર્પોરેટ વપરાશ માટે નિયુક્ત કરવામાં આવી છે. આયાત કરવામાં આવેલી અથવા અન્ય રીતે જનરેટ કરવામાં આવેલી કીઝને કોર્પોરેટ વપરાશ માટે નિયુક્ત કરવામાં આવી નથી.

કોર્પોરેટ વપરાશ માટે નિયુક્ત કરેલ કીઝની ઍક્સેસ એકમાત્ર આ નીતિ દ્વારા નિયંત્રિત કરવામાં આવેલ છે. વપરાશકર્તા એક્સટેન્શન્સને કોર્પોરેટ કીઝની ઍક્સેસ આપી શકતાં નથી અથવા તો તેમની પાસેથી પાછી લઈ શકતાં નથી.

ડિફોલ્ટ તરીકે કોઇ એક્સટેન્શન, કોર્પોરેટ વપરાશ માટે નિયુક્ત કરવામાં આવેલી કીનો ઉપયોગ કરી શકતું નથી, જે તે એક્સટેન્શન માટેની allowCorporateKeyUsage સેટિંગ false બરાબર છે.

જો કોઇ એક્સટેન્શન માટે allowCorporateKeyUsage - true સેટ કરેલું હોય, માત્ર તો જ સ્વૈચ્છિક ડેટા સાઇન કરવા કોર્પોરેટ વપરાશ માટે ચિહ્નિત કરવામાં આવેલી પ્લેટફોર્મ કીનો ઉપયોગ કરી શકે છે. આ પરવાનગી માત્ર તો જ આપવામાં આવવી જોઇએ જો એક્સટેન્શન હુમલાખોરોની સામે કીને સુરક્ષિત રાખવામાં વિશ્વસનીય હોય.

Supported on: SUPPORTED_WIN7

કી પરવાનગીઓ

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameKeyPermissions
Value TypeREG_MULTI_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)