હાર્ડવેર પ્રોફાઇલ્સ માટે Quirks સર્વર પર ક્વેરીઝ સક્ષમ કરો

Quirks સર્વર હાર્ડવેર-મુજબની ગોઠવણી ફાઇલો પ્રદાન કરે છે, જેમ કે
મોનિટર માપનને સમાયોજિત કરવા માટે ICC પ્રદર્શન પ્રોફાઇલ.

જ્યારે આ નીતિ false પર સેટ કરેલ હોય, ત્યારે ગોઠવણી ફાઇલોને ડાઉનલોડ
કરવા માટે ઉપકરણ Quirks સર્વરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે નહીં.

જો આ નીતિ true હોય અથવા ગોઠવેલ ન હોય તો પછી Google Chrome OS આપમેળે Quirks સર્વરનો સંપર્ક કરશે અને જો ઉપલબ્ધ હોય, તો ગોઠવણી ફાઇલો ડાઉનલોડ કરશે અને તેમને ઉપકરણ પર સંગ્રહિત કરશે. આવી ફાઇલોનો ઉપયોગ કદાચ, ઉદાહરણ તરીકે, જોડાયેલ મોનિટરની પ્રદર્શન ગુણવત્તાને બહેતર બનાવવા માટે કરવામાં આવે છે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceQuirksDownloadEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)