અતિથિ મોડને સક્રિય કરો

જો આ નીતિ true પર સેટ કરેલી છે અથવા કન્ફિગર કરેલી નથી, તો Google Chrome OS અતિથિ લૉગિન્સ કરવામાં સક્ષમ હશે. અતિથિ લૉગિન અજ્ઞાત વપરશાકર્તા સત્રો છે અને તેને પાસવર્ડની આવશ્યકતા નથી.

જો આ નીતિ false પર સેટ કરેલી છે, તો Google Chrome OS અતિથિ સત્રને પ્રારંભ થવાની મંજૂરી આપશે નહીં.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceGuestModeEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)