ડિફૉલ્ટ શોધ પ્રદાતા એન્કોડિંગ્સ

શોધ પ્રદાતા દ્વારા સપોર્ટેડ અક્ષર એન્કોડિંગ્સનો ઉલ્લેખ કરે છે. એન્કોડિંગ્સ એ કોડ પૃષ્ઠ નામ છે જેમ કે UTF-8, GB2312, અને ISO-8859-1. તેનો આપેલ ક્રમમાં પ્રયાસ થાય છે.

આ નીતિ વૈકલ્પિક છે. જો તે સેટ નથી, તો ડિફૉલ્ટ જે UTF-8 છે તેનો ઉપયોગ કરશે.

આ નીતિ તો જ લાગુ છે જો 'DefaultSearchProviderEnabled' નીતિ સક્ષમ કરેલી છે.

Supported on: SUPPORTED_WIN7

ડિફૉલ્ટ શોધ પ્રદાતા એન્કોડિંગ્સ

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS\Recommended\DefaultSearchProviderEncodings
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)