લોગિન સ્ક્રીન પર બોલાયેલ પ્રતિસાદની ડિફોલ્ટ સ્થિતિ સેટ કરો

લોગિન સ્ક્રીન પર બોલાયેલ પ્રતિસાદની ઍક્સેસિબિલિટી સુવિધાની ડિફોલ્ટ સ્થિતિ સેટ કરો.

જો આ નીતિ ટ્રૂ પર સેટ કરેલી હોય, તો જ્યારે લોગિન સ્ક્રીન બતાવવામાં આવે ત્યારે બોલાયેલ પ્રતિસાદ સક્ષમ કરવામાં આવશે.

જો આ નીતિ ફોલ્સ પર સેટ કરેલી હોય, તો જ્યારે લોગિન સ્ક્રીન બતાવવામાં આવે ત્યારે બોલાયેલ પ્રતિસાદ અક્ષમ કરવામાં આવશે.

જો તમે આ નીતિને સેટ કરેલી હોય, તો વપરાશકર્તાઓ બોલાયેલ પ્રતિસાદને સક્ષમ અથવા અક્ષમ કરીને તેને અસ્થાયીરૂપે ઓવરરાઇડ કરી શકે છે. જો કે, વપરાશકર્તાની પસંદગી નિરંતર નથી અને જ્યારે પણ લોગિન સ્ક્રીન નવેસરથી બતાવવામાં આવે અથવા વપરાશકર્તા લોગિન સ્ક્રીન પર એક મિનિટ માટે નિષ્ક્રિય રહે ત્યારે ડિફોલ્ટ પુનઃસ્થાપિત થાય છે.

જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી હોય, તો લોગિન સ્ક્રીન પહેલી વખત બતાવવામાં આવે ત્યારે બોલાયેય પ્રતિસાદ અક્ષમ હોય છે. વપરાશકર્તાઓ બોલાયેલ પ્રતિસાદને કોઈપણ સમયે સક્ષમ અથવા અક્ષમ કરી શકે છે અને લોગિન સ્ક્રીન પર તેની સ્થિતિ વપરાશકર્તાઓ વચ્ચે નિરંતર હોય છે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceLoginScreenDefaultSpokenFeedbackEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)