AppPack એક્સ્ટેન્શનની સૂચિ

આ નીતિ ફક્ત રીટેલ મોડમાં સક્રિય છે.

રીટેલ મોડમાં ઉપકરણો માટે, ડેમો વપરાશકર્તા માટે આપમેળે ઇન્સ્ટોલ કરેલા હોય તેવા એક્સ્ટેન્શંસની સૂચિ બનાવે છે. ઇન્સ્ટોલેશન પછી, આ એક્સ્ટેન્શંસ ઉપકરણમાં સાચવવામાં આવે છે અને ઑફલાઇન હોવા પર ઇન્સ્ટોલ થઈ શકે છે.

દરેક સૂચિ એન્ટ્રીમાં એક શબ્દકોશ છે જેમાં 'એક્સ્ટેન્શન-id' ફીલ્ડમાં એક્સ્ટેન્શન ID અને 'અપડેટ-url' ફીલ્ડમાં તેનો અપડેટ URL શામેલ હોવો જોઈએ.

Supported on: SUPPORTED_WIN7

AppPack એક્સ્ટેન્શનની સૂચિ

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS\DeviceAppPack
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)