ઝટપટ ટિથરિંગનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

જો આ નીતિ સક્ષમ કરેલ હોય, તો વપરાશકર્તાઓને ઝટપટ ટિઠરિંગનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે, જે તેમના Google ફોનને તેમના ઉપકરણ સાથે મોબાઇલ ડેટા શેર કરવાની મંજૂરી આપે છે.

જો આ સેટિંગ્સ અક્ષમ કરેલ હોય, તો વપરાશકર્તાને ઝડપટ ટિથરિંગનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

જો આ નીતિને સેટ કર્યા વગર છોડવામાં આવે, તો ડિફૉલ્ટને એન્ટરપ્રાઇઝ-સંચાલિત વપરાશકર્તાઓ માટે મંજૂરી આપવામાં આવતી નથી અને બિન-સંચાલિત વપરાશકર્તાઓ માટે મંજૂરી આપવામાં આવે છે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameInstantTetheringAllowed
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)