Kerberos પ્રમાણીકરણ નેગોશિયેટ થતું હોય ત્યારે CNAME લૂકઅપને અક્ષમ કરો

ઉલ્લેખ કરે છે કે જનરેટ કરેલું Kerberos SPN એ કેનોનિકલ DNS પર આધારિત છે કે મૂળ નામ દાખલ કરેલું છે.

જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, CNAME લૂકઅપ છોડવામાં આવશે અને સર્વર નામ જેવું દાખલ કરેલું છે તેવું જ ઉપયોગમાં લેવાશે.

જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો અથવા સેટ કર્યા વિના છોડો છો, તો સર્વરનું કેનોનિકલ નામ CNAME લૂકઅપ દ્વારા નિર્ધારિત થશે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDisableAuthNegotiateCnameLookup
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)