ડિફોલ્ટ ડિસ્પ્લે પરિભ્રમણ સેટ કરો, દરેક રીબૂટ પર ફરીથી લાગુ કરો

જો આ નીતિ સેટ કરેલી હોય, તો દરેક રીબૂટ પર અને
નીતિ મૂલ્ય બદલ્યાં પછી પહેલી વખત તે કનેક્ટ કરવામાં આવે ત્યારે દરેક પ્રદર્શન ચોક્કસ
ઓરિએન્ટેશન પર ફેરવવામાં આવે છે. વપરાશકર્તાઓ લોગ ઇન કર્યાં પછી સેટિંગ્સ પૃષ્ઠ
મારફતે પ્રદર્શનના પરિભ્રમણને બદલી શકે છે, પરંતુ તેમની સેટિંગ આગલાં રીબૂટ પર
નીતિ મૂલ્ય દ્વારા ઓવરરાઇડ કરવામાં આવેલ હશે.

આ નીતિ પ્રાથમિક અને ગૌણ બન્ને પ્રદર્શન પર લાગુ થાય છે.

જો નીતિ સેટ કરેલ ન હોય, તો ડિફોલ્ટ મૂલ્ય 0 ડિગ્રી હશે અને વપરાશકર્તા તેને બદલવા માટે સ્વતંત્ર છે. આ કિસ્સામાં, ડિફોલ્ટ મૂલ્ય પુનઃપ્રારંભ થવા પર ફરીથી લાગુ કરવામાં આવતું નથી.

Supported on: SUPPORTED_WIN7

ડિફોલ્ટ ડિસ્પ્લે પરિભ્રમણ સેટ કરો, દરેક રીબૂટ પર ફરીથી લાગુ કરો


 1. સ્ક્રીનને 0 ડિગ્રીએ ફેરવો
  Registry HiveHKEY_LOCAL_MACHINE
  Registry PathSoftware\Policies\Google\ChromeOS
  Value NameDisplayRotationDefault
  Value TypeREG_DWORD
  Value0
 2. સ્ક્રીનને ઘડિયાળની દિશામાં 90 ડિગ્રીએ ફેરવો
  Registry HiveHKEY_LOCAL_MACHINE
  Registry PathSoftware\Policies\Google\ChromeOS
  Value NameDisplayRotationDefault
  Value TypeREG_DWORD
  Value1
 3. સ્ક્રીનને 180 ડિગ્રીએ ફેરવો
  Registry HiveHKEY_LOCAL_MACHINE
  Registry PathSoftware\Policies\Google\ChromeOS
  Value NameDisplayRotationDefault
  Value TypeREG_DWORD
  Value2
 4. સ્ક્રીનને ઘડિયાળની દિશામાં 270 ડિગ્રીએ ફેરવો
  Registry HiveHKEY_LOCAL_MACHINE
  Registry PathSoftware\Policies\Google\ChromeOS
  Value NameDisplayRotationDefault
  Value TypeREG_DWORD
  Value3


chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)