નોન-ડિફૉલ્ટ પોર્ટ્સ પર HTTP/0.9 સમર્થન સક્ષમ કરે છે

આ નીતિ પોર્ટ પર HTTP માટે 80 અને HTTPS માટે 443 ની સિવાય HTTP/0.9 ને સક્રિય કરે છે .

આ નીતિ ડિફૉલ્ટ રીતે અક્ષમ હોઇ છે, અને જો સક્ષમ હોય તો, વપરાશકર્તાઓને સુરક્ષા સમસ્યા https://crbug.com/600352 ના પ્રતિ જોખમમાં નાખે છે.

આ નીતિનો ઉદ્દેશ ઉદ્યોગો ને HTTP/0.9 નું અસ્તિત્વમાંનું સર્વરથી બહાર સ્થાનાંતર કરવા માટે તક આપવી છે અને તેને ભવિષ્યમાં દૂર કરવામાં આવશે.

જો આ નીતિ સેટ નથી, તો HTTP/0.9 ને બિન-ડિફૉલ્ટ પોર્ટ પર અક્ષમ કરવામાં આવશે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameHttp09OnNonDefaultPortsEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)