નિષ્ક્રિય લૉગ-આઉટની અવધિ ચેતવણી સંદેશ

આ નીતિ ફક્ત રીટેલ મોડ માટે સક્રિય છે.

જ્યારે DeviceIdleLogoutTimeout નિર્દિષ્ટ કરેલું હોય ત્યારે આ નીતિ કાઉન્ટ ડાઉન ટાઇમરની અવધિને નિર્ધારિત કરે છે જે લૉગ આઉટ અમલમા આવતા પહેલા વપરાશકર્તાને બતાવવામાં આવે છે.

નીતિ મૂલ્ય મીલિસેકન્ડ્સમાં ઉલ્લેખિત હોવું જોઈએ.

Supported on: SUPPORTED_WIN7

નિષ્ક્રિય લૉગ-આઉટની અવધિ ચેતવણી સંદેશ:

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceIdleLogoutWarningDuration
Value TypeREG_DWORD
Default Value
Min Value0
Max Value2000000000

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)