નેટવર્ક અનુમાનને સક્ષમ કરો

Google Chrome માં નેટવર્ક અનુમાનોને સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલવાથી અટકાવે છે.

આ DNS પૂર્વઆનયન, TCP અને SSL પ્રીકનેક્શન અને વેબ પૃષ્ઠોનું પ્રીરેન્ડરિંગ નિયંત્રિત કરે છે.

જો તમે આ પસંદગીને ‘હંમેશા', ‘ક્યારેય નહીં' અથવા ‘ફક્ત WiFi' પર સેટ કરો છો, તો વપરાશકર્તાઓ આ સેટિંગને Google Chrome માં બદલી કે ઓવરરાઇડ કરી શકતાં નથી.

જો તમે આ નીતિને સેટ કર્યા વિના છોડો છો, તો નેટવર્ક પૂર્વાનુમાન સક્ષમ થશે પણ વપરાશકર્તા તેને બદલવામાં સમર્થ હશે.

Supported on: SUPPORTED_WIN7

નેટવર્ક અનુમાનને સક્ષમ કરો


  1. કોઈપણ નેટવર્ક કનેક્શન પર નેટવર્ક ક્રિયાઓનું પૂર્વાનુમાન કરવું
    Registry HiveHKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\ChromeOS
    Value NameNetworkPredictionOptions
    Value TypeREG_DWORD
    Value0
  2. સેલ્યુલર ન હોય તેવા કોઈપણ નેટવર્ક પર નેટવર્ક ક્રિયાઓનું પૂર્વાનુમાન કરો. (50 માં ટાળેલ, 52 માં દૂર કર્યું. 52 પછી, જો મૂલ્ય 1 સેટ કરેલ છે, તો તેને 0 તરીકે ગણવામાં આવશે - કોઈપણ નેટવર્ક કનેક્શન પર નેટવર્ક ક્રિયાઓનું પૂર્વાનુમાન કરો.)
    Registry HiveHKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\ChromeOS
    Value NameNetworkPredictionOptions
    Value TypeREG_DWORD
    Value1
  3. કોઈપણ નેટવર્ક કનેક્શન પર નેટવર્ક ક્રિયાઓનું પૂર્વાનુમાન કરશો નહીં
    Registry HiveHKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\ChromeOS
    Value NameNetworkPredictionOptions
    Value TypeREG_DWORD
    Value2


chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)