આ સાઇટ્સ માટે આપમેળે ક્લાયંટ પ્રમાણપત્રોને પસંદ કરો

તમને url પેટર્ન્સની એવી સૂચિને ઉલ્લેખીત કરવાની મંજૂરી આપે છે જે એવી સાઇટ્સને ઉલ્લેખીત કરતી હોય જેનાં માટે, જો સાઇટ, પ્રમાણપત્ર માટે વિનંતી કરે, તો Google Chrome એ આપમેળે કલાઇન્ટ પ્રમાણપત્ર પસંદ કરવું જોઈએ.

મૂલ્ય એ સ્ટ્રીંગમાં રૂપાંતરિત કરવામાં આવેલ JSON શબ્દકોશોનો એરે હોવું આવશ્યક છે. દરેક શબ્દકોશ ફોર્મ { "પેટર્ન": "$URL_PATTERN", "ફિલ્ટર" : $FILTER } ધરાવતો હોવો જોઈએ જ્યાં $URL_PATTERN એ સામગ્રી સેટિંગ પેટર્ન છે. $FILTER એ બ્રાઉઝર કયા કલાઇન્ટ પ્રમાણપત્રોમાંથી આપમેળે પસંદ કરશે તે પ્રતિબંધિત કરે છે.ફિલ્ટરથી સ્વતંત્ર, જે પ્રમાણપત્રો સર્વરની પ્રમાણપત્ર વિનંતી સાથે મેળ ખાતા હોય માત્ર તેવા પ્રમાણપત્રોને જ પસંદ કરવામાં આવશે. જો $FILTER ફોર્મ { "ISSUER": { "CN": "$ISSUER_CN" } } ધરાવતું હોય, તો વધારામાં એવા કલાઇન્ટ પ્રમાણપત્રો જ પસંદ કરવામાં આવે છે જેઓ સામાન્ય નામ $ISSUER_CN ધરાવતા પ્રમાણપત્ર દ્વારા ઇસ્યુ કરવામાં આવે. જો $FILTER એ ખાલી શબ્દકોશ {} હોય, તો કલાઇન્ટ પ્રમાણપત્રોની પસંદગીને વધારામાં પ્રતિબંધિત કરવામાં આવતી નથી.

જો નીતિને સેટ કર્યા વિના છોડવામાં આવે, તો કોઈપણ સાઇટ માટે સ્વતઃ-પસંદગી કરવામાં આવશે નહિ.

Supported on: SUPPORTED_WIN7

આ સાઇટ્સ માટે આપમેળે ક્લાયંટ પ્રમાણપત્રોને પસંદ કરો

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS\AutoSelectCertificateForUrls
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)