બોલાયેલ પ્રતિસાદ ઍક્સેસિબિલિટી સુવિધાને સક્ષમ કરો.
જો આ નીતિ ટ્રૂ પર સેટ કરેલી હોય, તો બોલાયેલ પ્રતિસાદ હંમેશા સક્ષમ રહેશે.
જો આ નીતિ ફોલ્સ પર સેટ કરેલી હોય, તો બોલાયેલ પ્રતિસાદ હંમેશા અક્ષમ રહેશે.
જો તમે આ નીતિને સેટ કરેલી હોય, તો વપરાશકર્તાઓ તેને બદલી કે ઓવરરાઇડ કરી શકતા નથી.
જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી હોય, તો બોલાયેલ પ્રતિસાદ શરૂઆતમાં અક્ષમ હોય છે પરંતુ વપરાશકર્તા દ્વારા કોઈ પણ સમયે સક્ષમ કરી શકાય છે.
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS\Recommended |
Value Name | SpokenFeedbackEnabled |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |