ન્યૂનત્તમ YouTube પ્રતિબંધિત મોડ લાગુ કરો

YouTube પર ન્યૂનત્તમ પ્રતિબંધિત મોડ લાગુ કરે છે અને વપરાશકર્તાઓને
ઓછા પ્રતિબંધિત મોડને ચૂંટવાથી અટકાવે છે.

જો આ સેટિંગ ચુસ્ત પર સેટ કરેલ હોય, તો YouTube પર ચુસ્ત પ્રતિબંધિત મોડ હંમેશાં સક્રિય રહે છે.

જો આ સેટિંગ મધ્યમ પર સેટ કરેલ હોય, તો YouTube પર વપરાશકર્તા ફક્ત મધ્યમ પ્રતિબંધિત મોડ
અને ચુસ્ત પ્રતિબંધિત મોડ ચૂંટી શકે છે, પરંતુ પ્રતિબંધિત મોડને અક્ષમ કરી નહીં શકે.

જો આ સેટિંગ બંધ પર સેટ કરેલ હોય અથવા તો કોઈ મૂલ્ય સેટ કરેલ ન હોય, તો Google Chrome દ્વારા YouTube પર પ્રતિબંધિત મોડ લાગુ કરવામાંં આવતો નથી. જો કે YouTube નીતિઓ જેવી બાહ્ય નીતિઓ હજીપણ પ્રતિબંધિત મોડ લાગુ કરી શકે છે.

Supported on: SUPPORTED_WIN7

ન્યૂનત્તમ YouTube પ્રતિબંધિત મોડ લાગુ કરો


 1. YouTube પર પ્રતિબંધિત મોડ લાગુ કરશો નહીં
  Registry HiveHKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\ChromeOS
  Value NameForceYouTubeRestrict
  Value TypeREG_DWORD
  Value0
 2. YouTube પર ઓછામાં ઓછું મધ્યમ પ્રતિબંધિત મોડ લાગુ કરો
  Registry HiveHKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\ChromeOS
  Value NameForceYouTubeRestrict
  Value TypeREG_DWORD
  Value1
 3. YouTube માટે ચુસ્ત પ્રતિબંધિત મોડ લાગુ કરો
  Registry HiveHKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\ChromeOS
  Value NameForceYouTubeRestrict
  Value TypeREG_DWORD
  Value2


chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)