લોગિન સ્ક્રીન પર પાવર સંચાલન

Google Chrome OS માં લોગિન સ્ક્રિન પર પાવર સંચાલનને ગોઠવો.

જ્યારે લોગિન સ્ક્રિન દર્શાવવામાં આવી રહી હોય ત્યારે થોડા સમય માટે કોઇ વપરાશકર્તા પ્રવૃત્તિ ન થાય ત્યારે Google Chrome OS કેવી રીતે વર્તે છે તે આ નીતિ તમને ગોઠવવા દે છે. આ નીતિ બહુવિધ સેટિંગ્સનું નિયંત્રણ કરે છે. તેમના વ્યક્તિગત અર્થનિર્ધારણ અને મૂલ્ય શ્રેણીઓ માટે, સત્ર અંતર્ગત પાવર સંચાલનનું નિયંત્રણ કરતી અનુરૂપ નીતિઓ જુઓ. આ નીતિઓમાંથી માત્ર વિચલનો આ છે:
* નિષ્ક્રિયતા અથવા લીડ બંધ કરવા પર કરાતી ક્રિયાઓ સત્રનો અંત કરી શકતી નથી.
* જ્યારે AC પાવર પર ચાલુ હોય ત્યારે નિષ્ક્રિયતા પર લેવાતી ડિફોલ્ટ ક્રિયા શટ ડાઉન છે.

જો સેટિંગ અનુલ્લેખિત છોડી હોય, તો ડિફોલ્ટ મૂલ્યનો ઉપયોગ થાય છે.

જો આ નીતિ સેટ કર્યા વગરની છે, તો બધી સેટિંગ્સ માટે ડિફોલ્ટ્સનો ઉપયોગ થાય છે.

Supported on: SUPPORTED_WIN7

લોગિન સ્ક્રીન પર પાવર સંચાલન

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceLoginScreenPowerManagement
Value TypeREG_MULTI_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)