ઉપકરણ નિષ્ક્રિય અથવા નિલંબિત થાય ત્યારે લૉક સક્ષમ કરો

જ્યારે Google Chrome OS ઉપકરણો નિષ્ક્રિય અથવા સસ્પેન્ડ થાય ત્યારે લૉકને સક્ષમ કરે છે.

જો તમે આ સેટિંગને સક્ષમ કરો છો, તો ઉપકરણને નિષ્ક્રિયતામાંથી અનલૉક કરવા માટે વપરાશકર્તાઓને પાસવર્ડ માટે કહેવામાં આવશે.

જો તમે આ સેટિંગને અક્ષમ કરો છો, તો ઉપકરણને નિષ્ક્રિયતામાંથી અનલૉક કરવા માટે વપરાશકર્તાઓને પાસવર્ડ માટે કહેવામાં આવશે નહીં.

જો તમે આ સેટિંગને સક્ષમ અથવા અક્ષમ કરો છો, તો વપરાશકર્તાઓ તેને બદલી કે ઓવરરાઇડ કરી નહીં શકે.

જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી છે તો વપરાશકર્તા પસંદ કરી શકે છે કે તેને ઉપકરણને અનલૉક કરવા માટે પાસવર્ડ પૂછવામાં આવે કે નહીં.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameChromeOsLockOnIdleSuspend
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)