ડિફોલ્ટ શોધ પ્રદાતા શોધ URL

ડિફૉલ્ટ શોધ કરતી વખતે વપરાયેલા શોધ એંજિનના URL નો ઉલ્લેખ કરે છે. URL માં '{searchTerms}', સ્ટ્રિંગ શામેલ હોવી જોઈએ કે જેને ક્વેરી વખતે વપરાશકર્તા દ્વારા શોધવામાં આવી રહેલા શબ્દોથી બદલવામાં આવશે.

Google ના શોધ URL નો ઉલ્લેખ આ રીતે કરવામાં આવી શકે છે: '{google:baseURL}search?q={searchTerms}&{google:RLZ}{google:originalQueryForSuggestion}{google:assistedQueryStats}{google:searchFieldtrialParameter}{google:searchClient}{google:sourceId}{google:instantExtendedEnabledParameter}ie={inputEncoding}'.

જ્યારે 'DefaultSearchProviderEnabled' નીતિ સક્ષમ કરેલ હોય ત્યારે આ વિકલ્પ સેટ કરેલો હોવો આવશ્યક છે અને ત્યારે જ પાલન કરવામાં આવશે જો આ કેસ હોય.

Supported on: SUPPORTED_WIN7

ડિફોલ્ટ શોધ પ્રદાતા શોધ URL

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDefaultSearchProviderSearchURL
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)