લક્ષ્ય સ્વતઃ અપડેટ સંસ્કરણ

સ્વતઃ અપડેટ્સ માટે લક્ષ્ય સંસ્કરણ સેટ કરે છે.

જેના પર અપડેટ કરવાનું છે તે લક્ષ્ય સંસ્કરણ Google Chrome OS ના ઉપસર્ગનો ઉલ્લેખ કરે છે. જો ઉપકરણ એવું સંસ્કરણ ચલાવે છે કે જે ઉલ્લેખિત ઉપસર્ગ કરતાં પહેલાંનું છે, તો તેને આપેલ ઉપસર્ગ સાથે નવીનત્તમ સંસ્કરણ પર અપડેટ કરવામાં આવશે. જો ઉપકરણ પહેલેથી જૂના સંસ્કરણ પર હોય, તો તે પ્રભાવિત થતું નથી (એટલે કે કોઈ ડાઉનગ્રેડ્સ કરવામાં નહીં આવે) અને ઉપકરણ વર્તમાન સંસ્કરણ પર રહેશે. ઉપસર્ગ ફોર્મેટ ઘટક-પ્રમાણે કાર્ય કરે છે જેમ કે નીચે ઉદાહરણમાં બતાવેલ છે:

"" (અથવા ગોઠવેલ ન હોય): ઉપલબ્ધ નવીનત્તમ સંસ્કરણમાં અપડેટ કરો.
"1412.": 1412 (ઉ.દા. 1412.24.34 અથવા 1412.60.2) ના કોઈપણ નાના સંસ્કરણમાં અપડેટ કરો
"1412.2.": 1412.2 (ઉ.દા. 1412.2.34 અથવા 1412.2.2) ના કોઈપણ નાના સંસ્કરણમાં અપડેટ કરો
"1412.24.34": ફક્ત આ ચોક્કસ સંસ્કરણમાં જ અપડેટ કરો

ચેતવણી: સંસ્કરણ પ્રતિબંધોને ગોઠવવાની ભલામણ કરવામાં આવતી નથી કેમ કે તે વપરાશકર્તાઓને સોફ્ટવેર અપડેટ્સ અને મહત્વપૂર્ણ સુરક્ષા ફિક્સેસ પ્રાપ્ત કરવાથી અટકાવી શકે છે. કોઈ ચોક્કસ સંસ્કરણ ઉપસર્ગ પર અપડેટ્સને પ્રતિબંધિત કરવાથી વપરાશકર્તાઓ જોખમમાં મૂકાઈ શકે છે.

Supported on: SUPPORTED_WIN7

લક્ષ્ય સ્વતઃ અપડેટ સંસ્કરણ

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceTargetVersionPrefix
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)