કોઈ નીતિ અમાન્યતા પછીનો મહત્તમ આનયન વિલંબ

કોઈ નીતિ અમાન્યતા પ્રાપ્ત થવા અને ઉપકરણ સંચાલન સેવા તરફથી નવી નીતિ આનયન થાય તે વચ્ચેના મહત્તમ વિલંબનો મિલિસેકન્ડમાં ઉલ્લેખ કરે છે.

આ નીતિને સેટ કરવું 5000 મિલિસેકન્ડનાં ડિકોલ્ટ મૂલ્યને ઓવરરાઇડ કરે છે. આ નીતિ માટેનાં માન્ય મૂલ્યો 1000 (1 સેકંડ) થી 300000 (5 મિનિટ) સુધીની શ્રેણીનાં છે. આ શ્રેણીમાં ન હોય તેવા કોઈપણ મૂલ્યોને તેની અનુક્રમિક સીમાથી જોડી દેવામાં આવશે.

આ નીતિને સેટ ન કરેલી છોડવાથી Google Chrome 5000 મિલિસેકન્ડના ડિફોલ્ટ મૂલ્યનો ઉપયોગ કરશે.

Supported on: SUPPORTED_WIN7

કોઈ નીતિ અમાન્યતા પછીનો મહત્તમ આનયન વિલંબ:

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameMaxInvalidationFetchDelay
Value TypeREG_DWORD
Default Value
Min Value0
Max Value2000000000

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)