વપરાશકર્તા સત્રની લંબાઈ મર્યાદિત કરો

જ્યારે આ નીતિ સેટ હોય, ત્યારે તે કોઈ વપરાશકર્તા કેટલા સમય પછી આપમેળે લૉગ આઉટ થઈ જશે, સત્ર સમાપ્ત થઈ જશે તેનો ઉલ્લેખ કરે છે. વપરાશકર્તાને સિસ્ટમ ટ્રેમાં બતાવેલા કાઉન્ટડાઉન ટાઇમર દ્વારા બાકી સમયથી અવગત કરાવવામાં આવે છે.

જ્યારે આ નીતિ સેટ ન હોય, ત્યારે સત્રની લંબાઈ સીમિત હોતી નથી.

જો તમે આ નીતિ સેટ કરતા નથી, તો વપરાશકર્તાઓ તેને બદલી કે ઓવરરાઇડ કરી શકતા નથી.

મૂલ્ય મિલિસેકન્ડમાં ઉલ્લેખિત હોવું જોઈએ. મૂલ્યો 30 સેકંડથી 24 કલાકની રેંજમાં જોડાયેલ હોય છે.

Supported on: SUPPORTED_WIN7

વપરાશકર્તા સત્રની લંબાઈ મર્યાદિત કરો:

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameSessionLengthLimit
Value TypeREG_DWORD
Default Value
Min Value0
Max Value2000000000

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)