અપડેટ્સ માટે મંજૂર કનેક્શન પ્રકારો.

કનેક્શન્સના પ્રકારો કે જેની OS અપડેટ્સ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપેલી છે. OS અપડેટ્સ સંભવિત રૂપે તેમના કદનાં લીધે કનેક્શન પર ભારે દબાણ આપે છે અને તે અતિરિક્ત શુલ્ક વસૂલી શકે છે. એટલા માટે, તેને ખર્ચાળ માનવામાં આવતા કનેક્શન પ્રકારો માટે ડિફોલ્ટ રૂપે સક્ષમ કરવામાં આવતા નથી, જેમાં આ પળે WiMax, Bluetooth અને Cellular શામેલ છે.

ઓળખાયેલ કનેક્શન પ્રકાર ઓળખકર્તાઓ "ઇથરનેટ", "wifi", "wimax", "bluetooth" અને "cellular" છે.

Supported on: SUPPORTED_WIN7

અપડેટ્સ માટે મંજૂર કનેક્શન પ્રકારો.

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS\DeviceUpdateAllowedConnectionTypes
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)