ઝડપી અનલૉકનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાએ કેટલીવાર પાસવર્ડ દાખલ કરવો પડે છે તે સેટ કરે છે

આ સેટિંગ ઝડપી અનલૉકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માટે લૉક સ્ક્રીન કેટલીવાર પાસવર્ડ દાખલ કરવાની વિનંતી કરશે તે બાબતને નિયંત્રિત કરે છે. જ્યારે પણ લૉક સ્ક્રીનમાં દાખલ થવામાં આવે, ત્યારે જો છેલ્લા પાસવર્ડની એન્ટ્રી આ સેટિંગ કરતાં વધુ હશે, તો લૉક સ્ક્રીનમાં દાખલ થવા પર ઝડપી અનલૉક ઉપલબ્ધ હશે નહીં. જો વપરાશકર્તા આ સમયગાળા પછી પણ લૉક સ્ક્રીન પર રહેશે, તો આગલી વખતે જ્યારેપણ વપરાશકર્તા ખોટો કોડ દાખલ કરશે અથવા લૉક સ્ક્રીનમાં ફરીથી દાખલ થશે, જે પહેલું આવે તે, ત્યારે પાસવર્ડની વિનંતી કરવામાં આવશે.

જો આ સેટિંગ ગોઠવવામાં આવી હોય, તો ઝડપી અનલૉકનો ઉપયોગ કરતાં વપરાશકર્તાઓને આ સેટિંગના આધારે લૉક સ્ક્રીન પર તેમના પાસવર્ડ્સ દાખલ કરવાની વિનંતી કરવામાં આવશે.

જો આ સેટિંગ ગોઠવવામાં આવેલ ન હોય, તો ઝડપી અનલૉકનો ઉપયોગ કરતાં વપરાશકર્તાઓને લૉક સ્ક્રીન પર દરરોજ તેમનો પાસવર્ડ દાખલ કરવાની વિનંતી કરવામાં આવશે.

Supported on: SUPPORTED_WIN7

ઝડપી અનલૉકનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાએ કેટલીવાર પાસવર્ડ દાખલ કરવો પડે છે તે સેટ કરે છે


  1. દર છ કલાકે પાસવર્ડ એન્ટ્રી જરૂરી છે
    Registry HiveHKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\ChromeOS
    Value NameQuickUnlockTimeout
    Value TypeREG_DWORD
    Value0
  2. દર બાર કલાકે પાસવર્ડ એન્ટ્રી જરૂરી છે
    Registry HiveHKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\ChromeOS
    Value NameQuickUnlockTimeout
    Value TypeREG_DWORD
    Value1
  3. Password entry is required every two days (48 hours)
    Registry HiveHKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\ChromeOS
    Value NameQuickUnlockTimeout
    Value TypeREG_DWORD
    Value2
  4. દર અઠવાડિયે (168 કલાકે) પાસવર્ડ એન્ટ્રી જરૂરી છે
    Registry HiveHKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\ChromeOS
    Value NameQuickUnlockTimeout
    Value TypeREG_DWORD
    Value3


chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)