ટાઇમઝોન

ઉપકરણ માટે ઉપયોગમાં લેવાતાં સમયઝોનનો ઉલ્લેખ કરે છે. વપરાશકર્તાઓ ચાલુ સત્ર માટે ઉલ્લેખિત સમયઝોનને ઓવરરાઇડ કરી શકે છે. જો કે, લૉગઆઉટ થવા પર તે પાછું ઉલ્લેખિત સમયઝોન પર સેટ થઈ જાય છે. જો કોઈ અમાન્ય મૂલ્ય પ્રદાન કરેલું છે, તો તેને બદલે "GMT" નો ઉપયોગ કરીને નીતિ હજી પણ સક્રિય કરેલ છે. જો કોઈ ખાલી સ્ટ્રિંગ પ્રદાન કરવામાં આવે છે, તો નીતિ અવગણવામાં આવે છે.

જો આ નીતિનો ઉપયોગ કરવમાં આવતો નથી, તો વર્તમાનમાં સક્રિય સમયઝોન ઉપયોગમાં રહેશે, જો કે, વપરાશકર્તાઓ સમયઝોનને બદલી શકે છે અને ફેરફાર નિરંતર છે. તેથી એક વપરાશકર્તા દ્વારા થયેલ ફેરફાર લોગિન-સ્ક્રીન અને બધા અન્ય વપરાશકર્તાઓને પ્રભાવિત કરે છે.

નવા ઉપકરણો "યુએસ/પેસિફિક" પર સેટ કરેલા સમયઝોન સાથે પ્રારંભ થાય છે.

મૂલ્યનું ફોર્મેટ "IANA ટાઇમ ઝોન ડેટાબેઝ" ("https://en.wikipedia.org/wiki/Tz_database" જુઓ) માં રહેલ સમયઝોનમાંના નામોને અનુસરે છે. ખાસ કરીને, મોટાભાગના સમયઝોન "continent/large_city" અથવા "ocean/large_city" દ્વારા સંદર્ભિત કરી શકાય છે.

આ નીતિને સેટ કરવું ઉપકરણ સ્થાન દ્વારા સ્વચલિત સમયઝોન ઉકેલને આપમેળે અક્ષમ કરે છે. તે SystemTimezoneAutomaticDetection નીતિને પણ ઓવરરાઇડ કરે છે.

Supported on: SUPPORTED_WIN7

ટાઇમઝોન

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameSystemTimezone
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)