ઉપકરણ-સ્થાનિક એકાઉન્ટ માટે સેવાની શરતો સેટ કરો

ઉપકરણ-સ્થાનિક એકાઉન્ટ સત્રને પ્રારંભ કરતાં પહેલાં સેવાની શરતોને સેટ કરે છે.

જો આ નીતિ હોય, તો Google Chrome OS સેવાની શરતોને ડાઉનલોડ કરશે અને જ્યારે પણ ઉપકરણ-સ્થાનિક એકાઉન્ટ સત્ર પ્રારંભ થઈ રહ્યું ત્યારે વપરાશકર્તા સમક્ષ તેમને પ્રસ્તુત કરશે. વપરાશકર્તાને સેવાની શરતોને સ્વીકાર્યા પછી જ સત્રની મંજૂરી આપવામાં આવશે.

જો આ નીતિ સેટ નથી, તો કોઈ સેવાની શરતો બતાવવામા6 આવતી નથી.

નીતિ એ URL પર સેટ કરવી કે જેમાંથી Google Chrome OS સેવાની શરતોને ડાઉનલોડ કરી શકે. સેવાની શરતો સાદા ટેક્સ્ટમાં, MIME પ્રકાર ટેક્સ્ટ/સાદા તરીકે આપેલી હોવી આવશ્યક છે. કોઈ માર્કઅપની મંજૂરી નથી.

Supported on: SUPPORTED_WIN7

ઉપકરણ-સ્થાનિક એકાઉન્ટ માટે સેવાની શરતો સેટ કરો

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameTermsOfServiceURL
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)