લોગિન સ્ક્રીન પર ઇન્સ્ટૉલ કરવામાં આવેલી ઍપ્લિકેશનોની સૂચિને ગોઠવો


તે ઍપ્લિકેશનો અને એક્સ્ટેન્શનની સૂચિનો ઉલ્લેખ કરે છે કે જે વપરાશકર્તા ક્રિયા-પ્રતિક્રિયા વિના, ચુપચાપ ઇન્સ્ટૉલ કરવામાં,
આવેલ હોય અને જે વપરાશકર્તા દ્વારા અ નઇન્સ્ટૉલ કે અક્ષમ કરી
શકાતી નથી. ઍપ્લિકેશન/એક્સ્ટેન્શનના ભાવિ સંસ્કરણો દ્વારા વિનંતી
કરાયેલ કોઈપણ અતિરિક્ત પરવાનગીઓ સહિત ઍપ્લિકેશનો
/એક્સ્ટેન્શન દ્વારા વિનંતી કરવામાં આવેલ તમામ પરવાનગીઓ વપરાશકર્તા ક્રિયા-પ્રતિક્રિયા વિના, સ્પષ્ટરૂપે મંજૂર કરવામાં આવે છે.

નોંધો કે, સુરક્ષા અને ગોપનીયતાના કારણસર, એક્સટેન્શનને આ નીતિનો ઉપયોગ કરીને ઇન્સ્ટૉલ થવાની મંજૂરી આપવામાં આવતી નથી. વધુમાં, સ્થિર ચૅનલ પર હોય તેવા ઉપકરણો માત્ર Google Chromeમાં બન્ડલ કરેલ વ્હાઇટલિસ્ટથી સંબંધિત હોય તેવી ઍપ્લિકેશનોને ઇન્સ્ટૉલ કરશે. આ શરતોની પુષ્ટિ ન કરતી હોય તેવી કોઈપણ આઇટમ પર ધ્યાન આપવામાં આવશે નહીં.

જો અગાઉ દબાણપૂર્વક ઇન્સ્ટૉલ કરવામાં આવેલ ઍપ્લિકેશનને સૂચિમાંથી દૂર કરવામાં આવી હોય, તો તેને Google Chrome દ્વારા આપમેળે ઇન્સ્ટૉલ કરવામાં અવશે.

નીતિની દરેક સૂચિ આઇટમ એક સ્ટ્રિંગ છે કે જે એક એક્સટેન્શન ID ધરાવે છે અને અપડેટ" URL કે જે એક અર્ધવિરામ (;) દ્વારા અલગ પાડવામાં આવેલ છે.એક્સટેન્શન ID એ વિકાસકર્તા મોડમાં હોવા પર ઉદા. chrome://extensions પર મળતી 32-અક્ષરની સ્ટ્રિંગ છે. "અપડેટ" URL https://developer.chrome.com/extensions/autoupdate પર વર્ણવ્યા મુજબ અપડેટ મેનિફેસ્ટ XML દસ્તાવેજને પૉઇન્ટ કરતો હોવો જોઈએ. નોંધ લેશો કે આ નીતિમાં સેટ કરવામાં આવેલ "અપડેટ" URL માત્ર પ્રારંભિક ઇન્સ્ટૉલેશન માટે જ ઉપયોગમાં લેવાય છે; એક્સટેન્શનના અનુગામી અપડેટ એક્સટેન્શનના મેનિફેસ્ટમાં સૂચવેલ અપડેટ URLને ઉપયોગમાં લે છે.

ઉદાહરણ તરીકે, gbchcmhmhahfdphkhkmpfmihenigjmpp;https://clients2.google.com/service/update2/crx iમાનક Chrome વેબ દુકાન "અપડેટ" URL માંથી Chrome Remote Desktop ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરે છે. એક્સટેન્શન હોસ્ટિંગ વિશે વધુ માહિતી માટે, આ જુઓ: https://developer.chrome.com/extensions/hosting.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું

લોગિન સ્ક્રીન પર ઇન્સ્ટૉલ કરવામાં આવેલી ઍપ્લિકેશનોની સૂચિને ગોઠવો

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS\DeviceLoginScreenAppInstallList
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)