SAML મારફતે પ્રમાણીકૃત કરાયેલ વપરાશકર્તા ઑફલાઇન લોગ ઇન કરી શકે તે સમયને મર્યાદિત કરો

લોગિન દરમિયાન, Google Chrome OS કોઈ સર્વર (ઑનલાઇન) સામે અથવા કેશ કરેલ પાસવર્ડ (ઑફલાઇન)નો ઉપયોગ કરીને પ્રમાણીકૃત કરી શકે છે.

જ્યારે આ નીતિ -1 ના મૂલ્ય પર સેટ કરેલ હોય, ત્યારે વપરાશકર્તા અચોક્કસ રૂપે ઑફલાઇન પ્રમાણીકૃત કરી શકે છે. જ્યારે આ નીતિ કોઈપણ અન્ય મૂલ્ય પર સેટ કરેલ હોય, ત્યારે તે છેલ્લે ઓનલાઇન પ્રમાણીકરણ કર્યા પછીની સમયાવધિનો ઉલ્લેખ કરે છે કે જેના પછી વપરાશકર્તાએ ફરીથી ઑનલાઇન પ્રમાણીકૃત કરાવવું આવશ્યક છે.

આ નીતિને સેટ કર્યા વગરની રહેવા દેવી તે Google Chrome OSને 14 દિવસની ડિફૉલ્ટ સમય સીમાનો ઉપયોગ કરવા દેશે જેના પછી વપરાશકર્તાએ ફરીથી ઑનલાઇન પ્રમાણીકૃત કરાવવું આવશ્યક છે.

આ નીતિ માત્ર SAMLનો ઉપયોગ કરીને પ્રમાણીકૃત થયેલ વપરાશકર્તાઓને પ્રભાવિત કરે છે.

નીતિ મૂલ્યનો ઉલ્લેખ સેકંડમાં કરવો જોઈએ.

Supported on: SUPPORTED_WIN7

SAML મારફતે પ્રમાણીકૃત કરાયેલ વપરાશકર્તા ઑફલાઇન લોગ ઇન કરી શકે તે સમયને મર્યાદિત કરો:

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameSAMLOfflineSigninTimeLimit
Value TypeREG_DWORD
Default Value
Min Value0
Max Value2000000000

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)