લૉગિન સ્ક્રીન પર વપરાશકર્તા નામો બતાવો

જો આ નીતિ true પર સેટ કરેલી છે અથવા કન્ફિગર કરેલી નથી, તો Google Chrome OS લૉગિન સ્ક્રીન પર અસ્તિત્વમાં છે તે વપરાશકર્તાઓ બતાવશે અને એક ચૂંટવાની મંજૂરી આપશે.

જો આ નીતિ false પર સેટ કરેલી છે, તો Google Chrome OS લૉગિન સ્ક્રીન પર અસ્તિત્વમાં છે તે વપરાશકર્તાઓ બતાવશે નહીં. સામાન્ય સાઇન-ઇન સ્ક્રીન (વપરાશકર્તાના ઇમેઇલ ઍડ્રેસ અને પાસવર્ડ અથવા ફોન માટે સંકેત આપતી) અથવા SAML interstital સ્ક્રીન (જો LoginAuthenticationBehavior નીતિ દ્વારા સક્ષમ કરેલ હોય) બતાવવામાં આવશે, સિવાય કે સાર્વજનિક સત્ર ગોઠવેલ ન હોય. જ્યારે સાર્વજનિક સત્ર ગોઠવેલ હોય, ત્યારે માત્ર સાર્વજનિક સત્ર એકાઉન્ટ બતાવવામાં આવશે, જે તેમાંથી એક પસંદ કરવાની મંજૂરી આપે છે.

નોંધો કે આ નીતિ ઉપકરણ સ્થાનિક વપરાશકર્તા ડેટા રાખે કે નિકાળી દે તેને પ્રભાવિત કરતી નથી.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceShowUserNamesOnSignin
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)