તે નિર્દેશિકાને ગોઠવે છે કે જેનો ઉપયોગ Google Chrome, ફાઇલો ડાઉનલોડ કરવા માટે કરશે.
જો તમે આ નીતિ સેટ કરો છો, તો Google Chrome, પ્રદાન કરેલ નિર્દેશિકાનો ઉપયોગ કરશે, પછી ભલે વપરાશકર્તાએ કોઈ ઉલ્લેખિત કરી હોય અથવા દર વખતે ડાઉનલોડ સ્થાન માટે સંકેત આપવા માટે ધ્વજ સક્ષમ કર્યો હોય.
ઉપયોગમાં લઈ શકાય તેવા ચલોની સૂચિ માટે http://www.chromium.org/administrators/policy-list-3/user-data-directory-variables જુઓ.
જો આ નીતિ સેટ કર્યા વગર છોડેલી હોય, તો ડિફોલ્ટ ડાઉનલોડ નિર્દેશિકાનો ઉપયોગ થશે અને વપરાશકર્તા તેને બદલવામાં સમર્થ હશે.
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS\Recommended |
Value Name | DownloadDirectory |
Value Type | REG_SZ |
Default Value |