મલ્ટિપ્રોફાઇલ સત્રમાં વપરાશકર્તા વર્તણૂંકનું નિયંત્રણ કરો

Google Chrome OS ઉપકરણો પર મલ્ટિપ્રોફાઇલ સત્રમાં વપરાશકર્તા વર્તણૂકનું નિયંત્રણ કરો.

જો આ નીતિ 'MultiProfileUserBehaviorUnrestricted' પર સેટ છે, તો મલ્ટિપ્રોફાઇલ સત્રમાં વપરાશકર્તા કાં તો પ્રાથમિક અથવા દ્વિતીય વપરાશકર્તા હોઈ શકે છે.

જો આ નીતિ 'MultiProfileUserBehaviorMustBePrimary' પર સેટ છે, તો મલ્ટિપ્રોફાઇલ સત્રમાં વપરાશકર્તા માત્ર પ્રાથમિક વપરાશકર્તા હોઈ શકે છે.

જો આ નીતિ 'MultiProfileUserBehaviorNotAllowed' પર સેટ છે, તો વપરાશકર્તા મલ્ટિપ્રોફાઇલ સત્રનો ભાગ હોઈ શકતો નથી.

જો તમે આ સેટિંગને સેટ કરો છો, તો વપરાશકર્તાઓ તેને બદલી કે ઓવરરાઇડ કરી શકતાં નથી.

જો વપરાશકર્તા મલ્ટિપ્રોફાઇલ સત્રમાં સાઇન ઇન હોય તે વખતે સેટિંગ બદલાય, તો સત્રમાંના બધા વપરાશકર્તાઓની તેમની સંબંધિત સેટિંગ્સ સામે તપાસ થશે. જો વપરાશકર્તાઓમાંથી કોઈપણ એકને હવે સત્રમાં મંજૂરી હશે નહીં તો સત્ર બંધ થઈ જશે.

જો નીતિ સેટ કર્યા વિના છોડેલી છે, તો એન્ટરપ્રાઇઝ-સંચાલિત વપરાશકર્તાઓ માટે ડિફોલ્ટ મૂલ્ય 'MultiProfileUserBehaviorMustBePrimary' લાગુ થાય છે અને બિન-સંચાલિત વપરાશકર્તાઓ માટે 'MultiProfileUserBehaviorUnrestricted' નો ઉપયોગ થશે.

Supported on: SUPPORTED_WIN7

મલ્ટિપ્રોફાઇલ સત્રમાં વપરાશકર્તા વર્તણૂંકનું નિયંત્રણ કરો


  1. એન્ટરપ્રાઇઝ વપરાશકર્તાને પ્રાથમિક અને દ્વિતીય એમ બંને થવાની મંજૂરી આપો (બિન-સંચાલિત વપરાશકર્તાઓ માટે ડિફોલ્ટ વર્તણૂક)
    Registry HiveHKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\ChromeOS
    Value NameChromeOsMultiProfileUserBehavior
    Value TypeREG_SZ
    Valueunrestricted
  2. એન્ટરપ્રાઇઝ વપરાશકર્તાને માત્ર પ્રાથમિક મલ્ટિપ્રોફાઇલ વપરાશકર્તા થવાની મંજૂરી આપો (એન્ટરપ્રાઇઝ-સંચાલિત વપરાશકર્તાઓ માટે ડિફોલ્ટ વર્તણૂક)
    Registry HiveHKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\ChromeOS
    Value NameChromeOsMultiProfileUserBehavior
    Value TypeREG_SZ
    Valueprimary-only
  3. એન્ટરપ્રાઇઝ વપરાશકર્તાને મલ્ટિપ્રોફાઇલનો ભાગ થવાની મંજૂરી ન આપો (પ્રાથમિક અથવા દ્વિતીય)
    Registry HiveHKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\ChromeOS
    Value NameChromeOsMultiProfileUserBehavior
    Value TypeREG_SZ
    Valuenot-allowed


chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)