રીટેલ મોડમાં સાઇન-ઇન સ્ક્રીન પર ઉપયોગ કરવા માટે સ્ક્રીન સેવર

આ નીતિ ફક્ત રીટેલ મોડમાં સક્રિય છે.

સાઇન-ઇન સ્ક્રીન પર સ્ક્રીન સેવર તરીકે ઉપયોગ કરવા માટેનાં એક્સટેંશનનો id નિર્ધારિત કરે છે. એક્સટેંશન AppPack નો ભાગ હોવો જોઈએ કે જે DeviceAppPack નીતિ દ્વારા આ ડોમેન માટે ગોઠવેલું હોય છે.

Supported on: SUPPORTED_WIN7

રીટેલ મોડમાં સાઇન-ઇન સ્ક્રીન પર ઉપયોગ કરવા માટે સ્ક્રીન સેવર

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceLoginScreenSaverId
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)