ઉપકરણ પર bluetooth ને મંજૂરી આપો

જો આ નીતિ false પર સેટ કરેલ હોય, તો Google Chrome OS, Bluetooth ને અક્ષમ કરશે અને વપરાશકર્તા તેને પાછી સક્ષમ કરી શકતાં નથી.

જો આ નીતિ true પર સેટ કરેલ હોય અથવા સેટ કર્યા વગરની છોડી દીધેલ હોય, તો વપરાશકર્તા તેમની ઇચ્છા મુજબ Bluetooth ને સક્ષમ અથવા અક્ષમ કરી શકશે.

જો આ નીતિ સેટ કરેલ હોય, તો વપરાશકર્તા તેને બદલી કે ઓવરરાઇડ કરી નહીં શકે.

Bluetooth ને સક્ષમ કર્યા પછી, ફેરફારો પ્રભાવમાં આવે તે માટે વપરાશકર્તાએ લૉગ આઉટ અને પાછા લૉગ ઇન કરવું આવશ્યક છે (Bluetooth ને અક્ષમ કરતી વખતે આ કરવાની કોઈ જરૂર નથી).

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceAllowBluetooth
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)