મોટું કર્સર સક્ષમ કરો

મોટું કર્સર ઍક્સેસિબિલિટી સુવિધાને સક્ષમ કરો.

જો આ નીતિ ટ્રૂ પર સેટ કરેલી હોય, તો મોટું કર્સર હંમેશા સક્ષમ રહેશે.

જો આ નીતિ ફોલ્સ પર સેટ કરેલી હોય, તો મોટું કર્સર હંમેશા અક્ષમ રહેશે.

જો તમે આ નીતિને સેટ કરેલી હોય, તો વપરાશકર્તાઓ તેને બદલી કે ઓવરરાઇડ કરી શકતા નથી.

જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી હોય, તો મોટું કર્સર શરૂઆતમાં અક્ષમ હોય છે પરંતુ વપરાશકર્તા દ્વારા કોઈપણ સમયે સક્ષમ કરી શકાય છે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS\Recommended
Value NameLargeCursorEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)