લૉક સ્ક્રીન પિનની ન્યૂનત્તમ લંબાઈ સેટ કરે છે

જો આ નીતિ સેટ કરેલી હોય, તો ગોઠવવામાં આવેલ ન્યૂનતમ પિન લંબાઈ લાગુ થાય
છે. (ચોક્કસ ન્યૂનતમ પિન લંબાઈ 1 છે; 1 કરતાં ઓછા મૂલ્યને 1 તરીકે
ગણવામાં આવે છે.)

જો નીતિ સેટ કરેલ ન હોય, તો 6 અંકની ન્યૂનતમ પિન લંબાઈ લાગુ થાય છે.
આ ભલામણ કરેલ ન્યૂનતમ છે.

Supported on: SUPPORTED_WIN7

લૉક સ્ક્રીન પિનની ન્યૂનત્તમ લંબાઈ સેટ કરે છે:

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NamePinUnlockMinimumLength
Value TypeREG_DWORD
Default Value
Min Value0
Max Value2000000000

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)