TLS False Start ઓપ્ટિમાઇઝેશન અક્ષમ કરવું જોઈએ કે નહીં તેનો ઉલ્લેખ કરે છે. ઐતિહાસિક કારણોસર, આ નીતિને DisableSSLRecordSplitting નામ અપાયું છે.
જો આ નીતિ સેટ કરેલ નથી અથવા તો false પર સેટ કરેલ છે, તો પછી TLS False Start સક્ષમ કરવામાં આવશે. જો તે true પર સેટ કરેલ છે, તો TLS False Start અક્ષમ કરવામાં આવશે.
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | DisableSSLRecordSplitting |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |