બાહ્ય સ્ટોરેજ ઉપકરણોને ફક્ત વાંચવા તરીકે ગણો

જ્યારે આ નીતિ true પર સેટ કરેલ હોય, ત્યારે વપરાશકર્તાઓ, બાહ્ય સ્ટોરેજ ઉપકરણો પર કંઈપણ લખી નહીં શકે.

જો આ સેટિંગ false પર સેટ કરેલ હોય અથવા તો ગોઠવેલ ન હોય, તો પછી વપરાશકર્તાઓ વાસ્તવિકરૂપે લખવા યોગ્ય હોય તેવા બાહ્ય સ્ટોરેજ ઉપકરણોની ફાઇલોને સંશોધિત કરી અને બનાવી શકે છે.

આ નીતિ પર ExternalStorageDisabled નીતિ પ્રભુત્વ ધરાવે છે - જો ExternalStorageDisabled, true પર સેટ કરેલ હોય, તો પછી બાહ્ય સ્ટોરેજની તમામ ઍક્સેસ અક્ષમ થાય છે અને એ કારણે આ નીતિ અવગણવામાં આવે છે.

આ નીતિનું ડાયનેમિક રીફ્રેશ, M56 અને એ પછીના સંસ્કરણોમાં સમર્થિત છે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameExternalStorageReadOnly
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)