ડીફોલ્ટ પ્રિન્ટર પસંદગી નિયમો

Google Chrome ડિફોલ્ટ પ્રિન્ટર પસંદગી નિયમોને ઓવરરાઇડ કરે છે.

આ નીતિ Google Chrome માં ડિફોલ્ટ પ્રિન્ટર પસંદ કરવાના નિયમો નક્કી કરે છે કે જે કોઇ પ્રોફાઇલ સાથે પ્રથમ વખત પ્રિન્ટ ફંક્શનના ઉપયોગ પર થાય છે.

જ્યારે આ નીતિ સેટ થયેલી હોય, ત્યારે Google Chrome તમામ ઉલ્લેખિત લક્ષણો સાથે મેળ ખાતું પ્રિન્ટર શોધવાનો પ્રયાસ કરે છે, અને તેને ડિફોલ્ટ પ્રિન્ટર તરીકે પસંદ કરે છે. આ નીતિ સાથે મેળ ખાતું પ્રથમ પ્રિન્ટર પસંદ કરવામાં આવે છે, કોઇ અનન્ય મેળ નહીં મળવાના કિસ્સામાં, શોધાયેલ પ્રિન્ટર્સના ક્રમને આધારે, કોઇપણ મેળ ખાતું પ્રિન્ટર પસંદ કરવામાં આવી શકે છે.

જો આ નીતિ સેટ થયેલ ન હોય અથવા સમયસમાપ્તિની અંદર મેળ ખાતું પ્રિન્ટર ન મળે, તો ડિફોલ્ટ રૂપે બિલ્ટ-ઇન PDF પ્રિન્ટર અથવા જ્યારે PDF પ્રિન્ટર ઉપલબ્ધ ન હોય, ત્યારે કોઇ પ્રિન્ટર પસંદ કરવામાં આવતું નથી.

નીચેની સ્કીમાની પુષ્ટિ કરીને, આ મૂલ્ય JSON ઑબ્જેક્ટ તરીકે પાર્સ કરવામાં આવે છે:
{
"type": "object",
"properties": {
"kind": {
"description": "ચોક્કસ પ્રિન્ટર સેટ સાથે મેળ ખાતું પ્રિન્ટર શોધવાને મર્યાદિત કરવું કે કેમ.",
"type": {
"enum": [ "local", "cloud" ]
}
},
"idPattern": {
"description": "પ્રિન્ટર id સાથે મેળ કરવા માટે રેગ્યુલર એક્સપ્રેશન.",
"type": "string"
},
"namePattern": {
"description": "પ્રિન્ટર પ્રદર્શન નામ સાથે મેળ કરવા માટે રેગ્યુલર એક્સપ્રેશન.",
"type": "string"
}
}
}

Google Cloud Print સાથે કનેક્ટ થયેલ પ્રિન્ટર્સ "cloud" ગણવામાં આવે છે, બાકીના પ્રિન્ટર્સ "local" તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
કોઇ ફીલ્ડને અવગણવાનો અર્થ એમ કે બધા મૂલ્યો મેળ ખાય છે, ઉદાહરણ તરીકે, કનેક્ટિવિટી સ્પષ્ટ ન કરવાને પરિણામે પ્રિન્ટ પૂર્વાવલોકન તમામ પ્રકારના પ્રિન્ટર્સ, સ્થાનિક અને મેઘની શોધ શરૂ કરશે.
રેગ્યુલર એક્સપ્રેશન પેટર્ન્સ JavaScript RegExp સિન્ટૅક્સને અનુસરતી હોય તે આવશયક છે અને મેળ કેસ સંવેદી છે.

Supported on: SUPPORTED_WIN7

ડીફોલ્ટ પ્રિન્ટર પસંદગી નિયમો

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDefaultPrinterSelection
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)