પ્લગઇન ફાઇન્ડર અક્ષમ હોવું જોઈએ કે નહીં તેનો ઉલ્લેખ કરો

જો તમે આ સેટિંગને સક્ષમ પર સેટ કરો છો, તો ખૂટતા પ્લગઇન્સની સ્વચાલિત શોધ અને ઇન્સ્ટોલેશન Google Chrome માં અક્ષમ થશે.

આ વિકલ્પને અક્ષમ પર સેટ કરવાથી અથવા તેને સેટ કર્યા વિના છોડવાથી પ્લગઇન ફાઇન્ડર સક્રિય થશે.

Supported on: SUPPORTED_WIN7
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDisablePluginFinder
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)