રોમિંગ પ્રોફાઇલ નિર્દેશિકા સેટ કરો

તે નિર્દેશિકાને ગોઠવે છે કે જેને Google Chrome દ્વારા પ્રોફાઇલની રોમિંગ કૉપિને સંગ્રહિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

જો તમે આ નીતિને સેટ કરો છો, તો જો Google Chrome નીતિ સક્ષમ કરવામાં આવેલ હોય તો Google Chrome, પ્રોફાઇલની રોમિંગ કૉપિને સંગ્રહિત કરવા માટે પ્રદાન કરેલ નિર્દેશિકાનો ઉપયોગ કરશે. જો Google Chrome નીતિ અક્ષમ કરેલ હોય અથવા તો સેટ કર્યા વિના છોડી દેવામાં આવી હોય તો આ નીતિમાં સંગ્રહિત મૂલ્યનો ઉપયોગ કરવામાં નહીં આવે.

ઉપયોગમાં લઈ શકાય તેવા ચલની સૂચિ માટે https://www.chromium.org/administrators/policy-list-3/user-data-directory-variables જુઓ.

જો આ નીતિ સેટ કર્યા વિના છોડી હોય તો ડિફૉલ્ટ રોમિંગ પ્રોફાઇલ પથનો ઉપયોગ કરવામાં આવશે.

Supported on: SUPPORTED_WIN7

રોમિંગ પ્રોફાઇલ નિર્દેશિકા સેટ કરો

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameRoamingProfileLocation
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)