ડિફોલ્ટ શોધ પ્રદાતા ત્વરિત URL

ત્વરિત પરિણામો પ્રદાન કરવા માટે વપરાયેલા શોધ એન્જિનના URL નો ઉલ્લેખ કરે છે. URL માં તે '{searchTerms}' સ્ટ્રિંગ શામેલ હોવી જોઈએ કે જેને ક્વેરી વખતે વપરાશકર્તાએ અગાઉ દાખલ કરેલા ટેક્સ્ટ સાથે બદલવામાં આવશે.

આ નીતિ વૈકલ્પિક છે, કોઈ ત્વરિત શોધ પરિણામો પ્રદાન કરવામાં આવશે નહીં.

આ નીતિ ફક્ત તો જ લાગુ થાય છે જો 'DefaultSearchProviderEnabled' નીતિ સક્ષમ છે.

Supported on: SUPPORTED_WIN7

ડિફોલ્ટ શોધ પ્રદાતા ત્વરિત URL

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\Recommended
Value NameDefaultSearchProviderInstantURL
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)