મહત્તમ SSL સંસ્કરણ સક્ષમ કર્યા

ચેતવણી: મહત્તમ TLS સંસ્કરણ નીતિ Google Chrome સંસ્કરણ 66 આસપાસથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે (ફેબ્રુઆરી 2018 ની આસપાસ).

જો આ નીતિ ગોઠવાયેલી ન હોય ત્યારે Google Chrome ડિફૉલ્ટ મહત્તમ સંસ્કરણનો ઉપયોગ કરે છે.

અન્યથા તે નીચેનામાંથી કોઈ એક મૂલ્ય પર સેટ થયેલ હોઈ શકે છે: "tls1.2" અથવા "tls1.3". જ્યારે સેટ કરેલ હોય, ત્યારે Google Chrome ઉલ્લેખિત સંસ્કરણથી મોટા SSL/TLS સંસ્કરણોનો ઉપયોગ કરશે નહીં. એક વણઓળખાયેલ મૂલ્ય અવગણવામાં આવશે.

Supported on: SUPPORTED_WIN7

મહત્તમ SSL સંસ્કરણ સક્ષમ કર્યા


  1. TLS 1.2
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameSSLVersionMax
    Value TypeREG_SZ
    Valuetls1.2
  2. TLS 1.3
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameSSLVersionMax
    Value TypeREG_SZ
    Valuetls1.3


chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)