બ્રાઉઝર અને ડાઉનલોડ ઇતિહાસને કાઢી નાખવાનું સક્ષમ કરો

Google Chrome માં બ્રાઉઝર ઇતિહાસ અને ડાઉનલોડ ઇતિહાસને કાઢી નાખવામાં સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલવાથી અટકાવે છે.

નોંધો કે આ નીતિ અક્ષમ હોવા સાથે પણ, બ્રાઉઝિંગ અને ડાઉનલોડ ઇતિહાસ જળવાઈ રહેવાની કોઈ ખાતરી નથી: વપરાશકર્તાઓ ઇતિહાસ ડેટાબેસ ફાઇલોને સંપાદિત અથવા કાઢી નાખવામાં સક્ષમ થઈ શકે છે, અને બ્રાઉઝર સ્વયં કોઈપણ સમયે કોઈપણ અથવા સંપૂર્ણ ઇતિહાસને સમાપ્ત અથવા આર્કાઇવ કરી શકે છે.

જો આ સેટિંગ સક્ષમ કરેલી છે અને સેટ કરેલી નથી, તો બ્રાઉઝિંગ અને ડાઉનલોડ ઇતિહાસને કાઢી શકાય છે.

જો આ સેટિંગ અક્ષમ કરેલી છે, તો બ્રાઉઝિંગ અને ડાઉનલોડ ઇતિહાસને કાઢી શકાતો નથી.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameAllowDeletingBrowserHistory
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)