પૃષ્ઠ પરના તૃતીય-પક્ષ પેટા-સામગ્રીને HTTP Basic Auth સંવાદ બૉક્સને પૉપ-અપ કરવાની મંજૂરી છે કે નહી તે નિયંત્રિત કરે છે.
સામાન્ય રીતે આ ફિશિંગ સુરક્ષા માટે અક્ષમ કરેલું હોય છે. જો આ નીતિ સેટ કરેલી નથી, આ અક્ષમ છે અને તૃતીય-પક્ષ પેટા-સામગ્રીને HTTP Basic Auth સંવાદ બૉક્સને પૉપ-અપ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | AllowCrossOriginAuthPrompt |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |