વપરાશકર્તાઓને સુરક્ષિત બ્રાઉઝિંગ એક્સ્ટેન્ડેડ રિપોર્ટિંગને પસંદ કરવાની મંજૂરી આપવી

આ નીતિને false પર સેટ કરવું તે વપરાશકર્તાઓને અમુક સિસ્ટમ માહિતી અને પેજ કન્ટેન્ટને Google સર્વર પર મોકલવાનું પસંદ કરવાથી અટકાવે છે. જો આ સેટિંગ true હોય અથવા ગોઠવેલ ન હોય, તો પછી વપરાશકર્તાઓને જોખમકારક ઍપ્લિકેશનો અને સાઇટ શોધવામાં સહાય કરવા માટે અમુક સિસ્ટમ માહિતી અને પેજ કન્ટેન્ટને સલામત બ્રાઉઝિંગમાં મોકલવાની મંજૂરી આપવામાં આવશે.

SafeBrowsing વિશે વધુ માહિતી માટે https://developers.google.com/safe-browsing જુઓ.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameSafeBrowsingExtendedReportingOptInAllowed
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)