બુકમાર્ક બારમાં ઍપ્લિકેશન શોર્ટકટ બતાવો

બુકમાર્ક બારમાં ઍપ્લિકેશનો શોર્ટકટ સક્ષમ અથવા અક્ષમ કરે છે.

જો આ નીતિ સેટ કરેલી નથી તો વપરાશકર્તા બુકમાર્ક બાર સંદર્ભ મેનૂમાંથી ઍપ્લિકેશનો શોર્ટકટ બતાવવાનું અથવા છુપાવવાનું પસંદ કરી શકે છે.

જો આ નીતિ ગોઠવેલી હોય તો વપરાશકર્તા તેને બદલાવી શકતો નથી અને ઍપ્લિકેશનો શોર્ટકટ હંમેશા બતાવવામાં આવે છે અથવા ક્યારેય બતાવાતું નથી.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameShowAppsShortcutInBookmarkBar
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)