સક્ષમ પ્લગિન્સની સૂચિનો ઉલ્લેખ કરો

પ્લગઇન્સની તે સૂચિનો ઉલ્લેખ કરો કે જે Google Chrome માં સક્ષમ કરેલી છે અને વપરાશકર્તાને આ સેટિંગ બદલવાથી રોકે છે.

વાઇલ્ડકાર્ડ અક્ષરો '*' અને '?' નો ઉપયોગ આર્બિટરી અક્ષરોના ક્રમોને મેચ કરવા માટે કરી શકાય છે. '*' અક્ષરોના આર્બિટરી અંકને મેચ કરે છે જ્યારે '?' વૈકલ્પિક એકલ અક્ષરનો ઉલ્લેખ કરે છે, ઉ.દા.. શૂન્ય અથવા એક અક્ષરને મેચ કરે છે. બાકી અક્ષર '\' છે, જેથી વાસ્તવિક '*', '?' અથવા '\' અક્ષરોને મેચ કરવા માટે તમે તેમની સામે '\' મૂકી શકો છો.

પ્લગઇન્સની ઉલ્લેખિત સૂચિનો ઉપયોગ હંમેશા Google Chrome માં થાય છે, જો તે ઇન્સ્ટોલ કરેલું હોય તો. 'વિશે:પ્લગઇન્સ' માં પલ્ગઇન્સ સક્ષમ કરેલા તરીકે માર્ક કરેલા હોય છે અને વપરાશકર્તા તેને અક્ષમ કરી શકતા નથી.

ધ્યાન રાખો કે આ નીતિ DisabledPlugins અને DisabledPluginsExceptions બન્ને ઓવરરાઇડ કરે છે.

જો આ નીતિ સેટ કરેલી નથી, તો વપરાશકર્તા સિસ્ટમ પર ઇન્સ્ટોલ કરેલા બધા પ્લગઇન્સને અક્ષમ કરી શકે છે.

Supported on: SUPPORTED_WIN7

સક્ષમ પ્લગઇન્સની સૂચિ

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\EnabledPlugins
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)