નવા ટેબ પૃષ્ઠ અને એપ લૉન્ચરથી વેબ દુકાનને છુપાવવી

નવું ટેબ પૃષ્ઠ અને Google Chrome OS એપ લૉન્ચરથી Chrome વેબ દુકાન ઍપ્લિકેશન અને ફૂટર લિંકને છુપાવો.

જ્યારે આ નીતિ ટ્રુ પર સેટ કરેલી હોય, ત્યારે આયકન્સ છુપાયેલા હોય છે.

જ્યારે આ નીતિ ફૉલ્સ પર સેટ હોય અથવા ગોઠવેલ ન હોય, ત્યારે આયકન્સ દૃશ્યક્ષમ હોય છે.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameHideWebStoreIcon
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)