ડિફોલ્ટ શોધ પ્રદાતા માટે છબી દ્વારા શોધ સુવિધા પ્રદાન કરતું પેરામીટર

છબી શોધ પ્રદાન કરવા માટે વપરાતા શોધ એન્જીનના URL નો ઉલ્લેખ કરે છે. શોધ વિનંતીઓ GET પદ્ધતિનો ઉપયોગ કરીને મોકલવામાં આવશે. જો DefaultSearchProviderImageURLPostParams નીતિ સેટ હોય તો પછી છબી શોધ વિનંતીઓ તેના બદલે POST પદ્ધતિનો ઉપયોગ કરશે.

આ નીતિ વૈકલ્પિક છે. જો તે સેટ નથી, તો કોઈ છબી શોધનો ઉપયોગ થશે નહીં.

આ નીતિનું પાલન ફક્ત ત્યારે જ થશે જો 'DefaultSearchProviderEnabled' નીતિ સક્ષમ હોય.

Supported on: SUPPORTED_WIN7

ડિફોલ્ટ શોધ પ્રદાતા માટે છબી દ્વારા શોધ સુવિધા પ્રદાન કરતું પેરામીટર

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\Recommended
Value NameDefaultSearchProviderImageURL
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)