સત્રને ફક્ત આ સાઇટ્સ પર કૂકીઝની મંજૂરી આપો

માત્ર સત્ર કુકીઝને સેટ કરવા માટે મંજૂરી આપવામાં આવી હોય તેવી સાઇટ્સને ઉલ્લેખિત કરતી url પેટર્ન્સની સૂચિ સેટ કરવા માટે તમને મંજૂરી આપે છે.

જો આ નીતિ સેટ કર્યા વિના છોડવામાં આવી હોય, તો વૈશ્વિક ડિફોલ્ટ મૂલ્યનો ઉપયોગ, જો 'DefaultCookiesSetting' નીતિ સેટ કરેલી હોય તો તેમાંથી અથવા અન્ય રીતે વપરાશકર્તાની વ્યક્તિગત ગોઠવણીમાંથી તમામ સાઇટ્સ માટે કરવામાં આવશે.

નોંધો કે જો Google Chrome, 'પૃષ્ઠભૂમિ મોડ' માં ચાલી રહ્યું હોય, તો જ્યારે છેલ્લી બ્રાઉઝર વિંડો બંધ કરવામાં આવે ત્યારે સત્ર બંધ ન થાય તેવું બને, પરંતુ તેને બદલે જ્યાં સુધી બ્રાઉઝરમાંથી બહાર નીકળવામાં ન આવે ત્યાં સુધી સક્રિય રહેશે. આ વર્તનને ગોઠવવા વિશે વધુ માહિતી માટે કૃપા કરીને 'BackgroundModeEnabled' નીતિ જુઓ.

જો પહેલાંના સત્રોમાંથી URL ને પુનઃસ્થાપિત કરવા માટે "RestoreOnStartup" નીતિ સેટ કરવામાં આવી હોય, તો આ નીતિ જળવાશે નહીં અને તે સાઇટ્સ માટે કુકીઝ સ્થાયી રૂપે સંગ્રહિત થશે.

Supported on: SUPPORTED_WIN7

સત્રને ફક્ત આ સાઇટ્સ પર કૂકીઝની મંજૂરી આપો

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\CookiesSessionOnlyForUrls
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)