આ સાઇટ્સ પર કૂકીઝને મંજૂરી આપો

કૂકીઝ સેટ કરવાની મંજૂરી આપતી હોય તેવી સાઇટ્સનો ઉલ્લેખ કરતા તમને url દાખલાની સૂચિ સેટ કરવાની અનુમતિ આપે છે.

જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી છે, તો વૈશ્વિક ડિફૉલ્ટ મૂલ્ય બધી સાઇટ્સ માટે ઉપયોગમાં લેવાશે 'DefaultCookiesSetting' નીતિમાંથી જો તે સેટ કરેલી હોય તો અથવા તો વપરાશકર્તાની વ્યક્તિગત ગોઠવણીમાંથી.

Supported on: SUPPORTED_WIN7

આ સાઇટ્સ પર કૂકીઝને મંજૂરી આપો

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\CookiesAllowedForUrls
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)